(કિતની હો તુમ ખુબસુરત
જૈસે ચાંદની કી કોઈ મુરત
લગાતા હૈ મેરી જીંદગી મે
બસ થોડી સી તુમ્હારી જરૂરત)
?...આજથી પચ્ચીસ વરસ પહેલા મે એક મારા લવ લેટર માં આ શાયરી મે લખી હતી
પણ જેના માટે લખી હતી તે બીજું કોઇ નહી પણ મારી પત્ની જ હતી...?

Gujarati Shayri by Harshad Patel Pij : 111066363

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now