મેં એવું સાંભળ્યું છે કે સાચા દિલ થી આંખ બંધ કરો તો .....જેને આપણે પ્રેમ કરતા હોય એનો ફોટો દેખાય...
.
...
.
મેં પણ કોશિશ કયરી...મને તો ઊંઘ આવી ગઈ...???

Gujarati Jokes by Ketan : 111066229
Ketan 8 year ago

એમાં એવું છે વેઇદીજી....પ્રેમ તો હું ઘણા બધાને કરું છું....એટલેજ ઊંઘ આવી ગઈ....સીધા સપનામજ બોલાવી લવ બધાને...હાહાહા

Ketan 8 year ago

સેલ્ફીજી...એક કામ કરો તમેજ ડો. ને મોકલી દો મારી પાસે...

Vaidehi 8 year ago

તમને કોઈ સાથે પ્રેમ જ નઈ હોય ખાલી ઊંઘ જ ગમતી લાગે એટલે એવું થયુ?

Shefali 8 year ago

arey હા...મગજ ને doc ne...એટલે આવી વાત કરો છો

Ketan 8 year ago

એમાં આંખ ની ક્યાં વાત આવી..

Shefali 8 year ago

hji આંખ નથી બતાવી doc ne...

Ketan 8 year ago

કેમ... તમે એમનેમય કાર્ટૂન જેવા લાગતા હશો નય...હાહાહા

Shefali 8 year ago

na...mare Ena mate Evo koi dress પહેરવાની જરૂર નથી...હું મારા સ્નેહી માટે એમ જ ખુશી નું કારણ બની શકું છું

Ketan 8 year ago

હાહાહા....આજે તો તમારે શાંતા ક્લોઝ નો ડ્રેસ પહેરી ને જવાનું હશે ને...બાળકો ને ગિફ્ટ આપવા...

Shefali 8 year ago

he he he...Kai pan

Ketan 8 year ago

તો બીમાર કેમ પડ્યા........જોકે મારા જેવા 50 જણા ની લિમિટ જેટલી તમારા એકલાની લિમિટ છે...હાહાહા

Shefali 8 year ago

healthy food limit ma j khavay...iccha થાય જ નહિ વધારે ખાવાની હો...

Ketan 8 year ago

હેલ્થી ફૂડ....લિમિટ માં ખાવાનું હોય...કોઈદી જોયું ન હોય એમ જામી ન પડાય...પછી બીમારજ પળોને...

Shefali 8 year ago

ha ...healthy food khai aavi to bija divase bimar Thai gai...

Ketan 8 year ago

એટલે...ખાવા પીવાનું બરોબર ચાલે છેને એમ...બીજું કાંઈ નય...

Shefali 8 year ago

એટલે?

Ketan 8 year ago

સુ કયે....કેમ તમે આજકાલ મુંજાતા નથી...

Shefali 8 year ago

નમસ્તે કેતન

Ketan 8 year ago

સેલ્ફીજી....નમસ્તે...

Ketan 8 year ago

હાયસ...માંડ ઊંઘ ઊડી...

Komal 8 year ago

patyu...bhaveshji tame aa su kai didhu??...have juo aa kumbhkaran no record pn todi nakhse

Bhavesh 8 year ago

ha to ungh ej tamaro pehlo prem

હરિ... 8 year ago

hahahaha... pa6i to ungi javanu

Komal 8 year ago

hahahahahaha

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now