મળ્યું એ માણવા ની પણ મઝા છે,
ના મળ્યું એ ચાહવા ની પણ મઝા છે !!
એક માં એક ઉમેરો તો બે થાય એવુ શિक्षક શિખવાડી ગયા...........પણ,
'બે માંથી એક બાદ કરો તો,એકલા થઇ જવાઈ'
એવુ જીંદગી શિખવાડી ગઈ !
કળિયુગની આ દુનિયાદારી છે, રમત રમતાં માણસ ગમી જાય ને..ગમતાં માણસ જ રમત રમી જાય!
ઘણા લોકો માટે હુ સારો નથી હોતો...પણ,તમે જ કહો-ક્યો એવો દરિયો છે,જે ખારો નથી હોતો..