છો ને ભીંજાય
નહીં જ કોહવાય
પાંપણો મારી..!!
ભીની લાગે જો
પાંપણો તને કદી
ના મૂંઝાઈશ..!!
ખુશીના હશે
આંસુઓ એ દરેક
તારી પ્રીતના..!!
રાખીશ તને
સદાય એના પર
વચન મારું..!!
જીવનભર
એકમેકના બની
સાથે રહીશું..!!
ખોલીયા નોખા
ને જીવ એક એવો
આપનો પ્રેમ..!!

English Blog by Ishan Thakar : 111066137

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now