દિલ થી ભરોસો રાખ, ખુદ પર,
ખુદા બધુંય દેશે...
ઘમંડ ને ન પોષજે,
ધારે તો આપેલું પાછુય લેશે....
કર જે લ્હાણી થાય એટલી,
બાકી બધું આય ને આય રેશે....
જીવતર ને અવર ને કાજ દેજે,
નહીં તો ભીતર નો ભેરૂ શુ કેશે....
સ્વચ્છ રાખજે મન ની પાટી,
જેથી રામ તારા રૂદીયે બેસે....
"અશાંત"ની આ શબ્દ આરાધના,
ઈચ્છું કે સૌ ના મને વસે.....
વોરા આનંદબાબુ... "અશાંત"....લખ્યા તારીખ ...4/12/2018.....9.51 P.M..બેન્ક ની ટ્રેનીંગમાંથી ભુજ થી પરત ફરતી વેળાએ....