Life માં જ્યારે waiting કરતા આવડી જાય ને પછી બધું જ સહજ લાગવા લાગે..walking થી running સુધી ની સફર ખૂબ રોમાંચિત લાગે અને બની પણ જાય..!!
moral of thought:-
don't hurry..don't to much worry life ના પણ અમુક rules હોય છે એની રીતે ચાલવાના so go like flow of river never stop it...!!
-Hina modha