પીવાની પણ એક હદ હોય છે
ગમ હોય કે ખુશી
જીરવવાની પણ એક હદ હોય છે

પીવાની પણ એક હદ હોય છે
માન હોય કે અપમાન
જાળવવાની પણ એક હદ હોય છે

પીવાની પણ એક હદ હોય છે
મેહનત હોય કે ભ્રષ્ટાચાર
કરવાની પણ એક હદ હોય છે

પીવાની પણ એક હદ હોય છે
જીવન હોય કે મરણ
ધડકવાની પણ એક હદ હોય છે
#dsk

Gujarati Good Morning by VANDE MATARAM : 111066065
Raa 8 year ago

right i salute

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now