Gujarati Quote in Good Morning by VANDE MATARAM

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અગર હો ખુદા મારી સામે તો એકવાર પૂછું
શુ જરૂરી છે
પ્રેમીઓનું એકબીજા થી અલગ થવું


અગર હો ખુદા મારી સામે તો એકવાર પૂછું
શુ જરૂરી છે
ધરતીને આકાશના એક ટીપા માટે તરસવું

અગર હો ખુદા મારી સામે તો એકવાર પૂછું
શુ જરૂરી છે
સંબંધમાં ભંગાણ અવશ્ય લાવવું


અગર હો ખુદા મારી સામે તો એકવાર પૂછું
શુ જરૂરી છે
પ્રમાણિકને કૃતદન માણસને મળવું

અગર હો ખુદા મારી સામે તો એકવાર પૂછું
શુ જરૂરી છે
જોધા અકબરને એકબીજા માટે તરસવું


અગર હો ખુદા મારી સામે તો એકવાર પૂછું
શુ જરૂરી છે
કબરની ખબર લેનારને પોતાનું જ ગુમાવવું
#dsk

Gujarati Good Morning by VANDE MATARAM : 111066058
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now