મતભેદ એક એવી ઉધઈ છે,
જે ધીમે ધીમે મન સુધી પહોંચીને
લાગણીઓને કોતરી નાખે છે !!

Gujarati Thought by Afsana : 111065964
ABC 8 year ago

મતભેદ થાય તે ચાલ છે પરંતુ મનભેદ ન થાય તેનો ખ્યાલ રાખજો મિત્રો !

Raa 8 year ago

vah bahusars

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now