'મને ધર્મના નામે ચાલતા ધતીંગો નથી ગમતા. અને જાત જાતની ધજાઓ લઈને ઘુમવામાં હું નથી માનતો .
મને મોક્ષ અપાવવા નીકળી પડેલા ગુરુઓ નથી ગમતા....
હા, પરન્તુ જગતને નીયન્ત્રણમાં રાખનાર કોઈક શક્તિ છે. તેને હું નમું છું....’

Gujarati Motivational by Aniruddhsinh Vaghela Vasan Mahadev : 111065842

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now