* કોઈના પડખે ઊભા રહેવું એટલે..........
• કોઈને અમસ્તું સ્મિત આપવું.
• કોઈના પણ માટે ખરા દિલથી પ્રાર્થના કરવી.
• કોઈ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવો.
• કોઈ સાથે ઊમળકાથી હાથ મિલાવવા.
• કોઈને પોતાનો સમય આપવો.
• કોઈની બાજુમાં બેસી આથમતા સૂર્યને જોવો.
•કોઈના આંસુ લુછવા.
• કોઈના મૌન નું ભાગીદાર થવું.