Gujarati Quote in Thought by વનરાજ સિંહ પરમાર

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ એટલે...

નદીને જેમ
સાગરનું ખેંચાણ
રહે છે.....
ને મળવા વેગીલી
બની દોડે છે...
બસ મનનું પણ
કોઈ એક હ્રદયની
ધકધક સાંભળીને
સતત ખેંચાવું...?

Gujarati Thought by વનરાજ સિંહ પરમાર : 111065687
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now