મારી લાગણી. ..
લેખ...
આ મારી લાગણીઓ તો અસલ મારા જેવી જ છે. સૌને પ્રેમ કરતી પણ ખૂદ પ્રેમ માટે સદાય તરસતી રહેતી. સૌને સાચવતી પણ ખૂદ દુભાતી અને છાનીમાની બે આંખો લુછાતી રહેતી. મારી લાગણીઓ હું પ્રદઁશિત કરી દેતી દિલ થી, બધા દિમાગ થી કામ કરતા. મારી લાગણીઓ ત્યાં જ ઘવાણી જયાં મે ખોટી વહાવી. મારી લાગણીઓ અને હું એકબીજા ના પૂરક છીએ બાકી બીજા બધા માટે એ રમવા નુ સાધન છે. લાગણીઓ થી થાકી જવાય છે અને લાગણી ને પડતા ઘા થી થાકી જવાય છે. હું લાગણીઓ નો દરિયો છું અને લાગણી ના ખાબોચિયાં માટે તરસુ છું. કેટલી બેબસ છું હું લાગણીઓ આગળ કિસ્મતમા જ નથી કોઈ ની લાગણી ..........
ભાવના ભટ્ટ અમદાવાદ..........