તારી તલબ કેમ મને આટલી બધી.
મને વ્હાલી એટલી બધાને વ્હાલી.
ક્યારેક મીઠી તો ક્યારેક ફીકી લાગે.
તારી ખુશ્બૂ ક્યાં સુધી મહેકી રહે.
તું મારી બનતી તો ક્યારેક મારા મિત્રોની.
તને નાના ચાહે અને મોટા તારી માટે મરે.
કોન તને લાવ્યું, કેણે આટલા લાડ લડાવ્યા.
પર્વતોમાં રહેતી વર્ષમાં મોટી હું થાતી.
અંગ્રેજો મને લાવ્યા અને ચા ના નામ આપ્યા.