Gujarati Quote in Good Morning by Naranji Jadeja

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મોર્નિંગ_મઝા #AjJaini

આપનો કર્મ અને લક્ષ્ય પ્રાપ્તિ નો હું લ્હાવો લઇ રહ્યો હતો ને.
એજ સમયે મારી સામે એક નવ યુવાન કચરાને કર્મ બનાવી.પોતાના પરિવાર માટે આજીવિકા મેળવવા પૂઠાં વીણી રહ્યો હતો. કોઇકને સોના માં સમ્રુધ્ધિ દેખાય તો આ યુવાન ને કચરામાં પણ સોનું દેખાયું હશે.
પણ દુઃખ ત્યારે થયું કે એને હાથ ન હતું. છતાં હિંમત ભેર કામ કરતો રહ્યો.
બસ આજ એજ શીખવા મળ્યું, જીવન મજામાં જીવો મોત તો ત્યારે આવસે જ્યારે આપણે નહીં હોઇએ.

Gujarati Good Morning by Naranji Jadeja : 111065546
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now