Gujarati Quote in Thought by JAYESH K RAJPUT

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભલેને હોય ગર્મી,ઠંડી
                   કે મૂશળધાર મેહુલિયો...
ખાઇશુ અમે અથાણુ,
                   ચટણીને સૂકો રોટલો ....
મથશુ લઈ હાથમાં ,
                   દાંતરડુ,કોદાળીને પાવડો
શરમાવશુ સુરજને પણ,
                   પરસેવો પાડીને આપડો
પણ તોય પકવશુ અમે ધાન,
                   નાખી ગળામા ગાળિયો
કરજો સલામ એક એક ખેડુતને
   માની માઁ ધરતીનો સાચો લાલ આપણો...

કિસાન દિવસ નિમિતે  એકેએક  જગતના  તાત ને નમન
કિસાન નેતા ચૌધરી ચરણસિંહને વંદન એક     એમના નારા સાથે
           જય જવાન, જય કિસાન
            

-- JAYESH K RATHAVI

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/13773

Gujarati Thought by JAYESH K RAJPUT : 111065437
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now