English Quote in Hiku by Ishan Thakar

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છુટા ના પડે
સમય ને સંજોગો
એકબીજાથી..!!
સાથે મળીને
ડરાવે માનવીને
કેવા કપટી..!!
જાણે છે બેય
નહીં પહોંચી શકે
હશે જો નોખા..!!
દિમાગ સામે
દિલને ઉભું કરી
જીતે એ જંગ..!!
કેમ કરીને
જીતવી આ જંગને
મૂંઝાય જીવ..!!
થોડા પ્રયાસ
ને થોડી કુનેહથી
જીતી શકાય..!!
ધરી દેવાય
સમય સંજોગોને
સામ સામે જ..!!
છો ને લડતા
જરૂર થશે અંતે
એ સીધાદોર..!!

English Hiku by Ishan Thakar : 111065380
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now