English Quote in Blog by Ishan Thakar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય અને સંજોગોની અસર હેઠળ લાગણીઓના પ્રવાહમાં વહીને મુખમાંથી બોલાયેલો દરેક શબ્દ પ્રથમ જો વિચાર સ્વરૂપે માતા સરસ્વતી જ્યાં બિરાજમાન છે એવા ગળામાંથી ખચકાટ વિના નીચે ઉતરીને જીવની દરેક પ્રણાલીના નિયામક એવા મગજની સાપેક્ષે ઈશ્વર જ્યાં સદાય વસે છે એવા હૃદયની પરવાનગી લઈને બોલવામાં તો પસ્તાવાનો એ કાળમુખો અવસર જીવનમાં ક્યારેય ઉદભવતો નથી..!!

English Blog by Ishan Thakar : 111065243
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now