એક ભાઈએ
પોસ્ટ મુકી કે
*"હું પરણી ગયો"*
.
.
નીચે
પહેલીજ કંમેટ આવી...
.
.
*"વ્યકતિગત સમસ્યા ના રોદણા*
*અહીં ગ્રુપ માં રોવા નહીં "*
????

Gujarati Jokes by Ketan : 111065163
Ketan 8 year ago

કરવા છે કોઈ સુંદર સુશીલ સુકન્યા મળે તો...

Vaidehi 8 year ago

tamara lagan thai gaya?

Ketan 8 year ago

હા તો બરોબરજ છેને...રોદણાં રોવા હોય તો લગન જ ન કરાય...ઇ બાબતે તો આખા જગત ની એકજ સમસ્યા છે...

Vaidehi 8 year ago

e comment karva vada tame j haso ketan ???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now