અસલ મુકી ને આભાસે જીવવતો થયો છે માનવી , વર્ચ્યુઅલી અસલીયત હવે નવી નસલમાં મુકતો થયો છે માનવી.
હકીકતમાં ઉભાં જે સામે અને અવગણતો થયો છે માનવી, ને સ્ક્રીન ઉપરનાં સ્પર્શ ને અનુભવતો થયો છે માનવી.

@B

Gujarati Shayri by Bindiya : 111065031

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now