દુ:ખ ઘણુ છે.એમ ના કહો

"સહનશકિત" ઓછી છે એમ કહો...

સહેતા આવડી જાય તો

રહેતા પણ આવડી જાય છે...

ધડિયાળ બગડે તો રીપેરીંગ કરનાર મળે,

પણ સમય તો જાતે જ સુવારવો પડે...!!

Gujarati Quotes by Anil Vaghela : 111064981
Baarish 8 year ago

Wwowow..It's really true...apda ma sahanshakti hoy to koi b problems ne solve kari sakie che...koi b relationship ne maintain kari sakie che

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now