જીવન માં દરેક ને સારા thoughts વાંચવા તો ખૂબ ગમે છે.....
વાંચી ને પછી.....ફૂટબોલ ની જેમ વિચારવા લાગે છે....એક કીક મારી બોલ બીજા ને આપ્યો બીજાએ ત્રીજાને....
?આ " Thought" એની માટે એકદમ ખૂબ જરૂરી છે,,,,,
?આ " thought " એ વાંચે તો સુધરી જાય.....☺☺☺
પણ ક્યારેય એવું વિચાર્યું છે કે આપણે તો રોજ સારા-સારા
" Thoughts " વાંચીએ છીએ .....આપણે આપણા માં
કેટલો સુધારો કર્યો??????????