જો ફક્ત બે મિનિટ હોય તો નીચેનું વાચો ♥️♥️♥️♥️♥️♥️♥
આપણા જીવનમાં સૌથી બેસ્ટ પુસ્તક હોય તો તે આપણા પિતા છે. અને સૌથી બેસ્ટ મિત્ર હોય તો તે આપણી મમ્મી છે. આપણે ઘણી વાર ભુલો કરીએ અને આપણે લાગે કે એ ભુલ નથી પણ ભુલ તો કહેવાય ને, એટલે ત્યારે પિતા સમાન પુસ્તક ને ખોલવી જોઈએ અને મમ્મી સમાન મિત્ર ને મળવુ જોઈએ. તેવા સમયે ઘણી વખત એમણે આપેલા નિવેદન અને નિર્ણય આપણા ને ગમતા નથી પરંતુ એટલું ચોક્કસ સમજવુ કે અનુભવી માણસ જ કંઈક બોલી શકે, વગર અનુભવે તો શબ્દ પણ મળતા નથી.જયારે તમે ઘર ના માં-બાપ ને છોડી ને બહાર ભગવાન શોઘશો તો રખડતા રહી જશો . એટલું યાદ રાખવું જોઈએ ,કે આખી જિંદગી કેટલીય ભુલ કરો તો પણ સો કે હજાર વખત માફ કરશે એ માં - બાપ અને કોઈ પણ સંજોગોમાં માં હાથ ના છોડે એ માં-બાપ, બઘા હાથ છોડી દે પણ મમ્મી કે પપ્પા આપણી પાછળ હમેશાં છે જ એટલે એમણી ખુશી જયાં લઈ જાય ત્યા આપણે જરૂર થી જવુ જોઈએ. એટલે
take your heart with your mind and love your parents ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥
Richa modi ♥️♥️♥️♥️♥️♥️