Gujarati Quote in Good Morning by Naranji Jadeja

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓનલાઇન
બાળક જન્મે એની વધામણી મળે ઓનલાઇન.
નામકરણ માટે દાખલો લેવો ઓનલાઇન.
આધારકાર્ડ અરજી કરવાની હોય તો ઓનલાઇન.
શાળા પ્રવેશોત્સવ માટે ફોર્મ ભરવું ઓનલાઇન.
ખાવું પીવું, પહેરવા ફરવા માટે કરો ઓનલાઇન.
ખરીદી વેચાણ, રૂપિયા ની લેવડ દેવડ ઓનલાઇન.
ફેસબુક વોટ્સએપ, ટ્વીટર, ઇંસ્ટાગ્રામ,ઓનલાઇન.
મિત્રો અને પ્રેમ થયા બધાં હવે ઓનલાઇન.
લગ્ન માટે કુમાર અને કન્યા મળે ઓનલાઇન.
નોકરી ની જાહેરાતો અને ભરતી થઈ ઓનલાઇન.
કંઈ પણ કરવાનું હોય એટલે ઓનલાઇન.
હદ થઈ હવે અર્થી પણ મળે ઓનલાઇન.
"નર" કહે થયું બધું જ્યારથી જીવન ઓનલાઇન.
સંબંધો સમાજ માં થઇ ગઈ ક્રોસ લાઈન.

નારાયણજી જાડેજા
ગઢશીશા, માંડવી.

Gujarati Good Morning by Naranji Jadeja : 111064739
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now