એક ભાઈ હતો તે પોતાના પરિવાર અને પોતાના ભાઈ બહેનો બોવ પ્રેમ કરતો તે ભાઈ હમેશાં પોતાના ભાઈ બહેનો નુ ધેન રાખ્યું પોતાની બહેનો ને જે માંગે તે ભાઈ એ આપ્યું તે ભાઈ ક્યારે પણ બહેનો ને કોઈ પણ વસ્તુ માટે ના નથી પાડી એક દિવસ તેની બહેન સાથે નાની વાતો મા ઝઘડો થયો ભુલ કોની છે બંને માથી કોઈ ખબર નથી ભાઈ પણ તેની બહેન ને સોરી કહ્યું હતું પણ બહેને ભાઇ ની એક પણ વાત નાં માની અંતે ભાઈ બહેન સાથે નો સંબંધો તુટી ગયા હમેશાં માટે બંને ભાઈ બહેનો અલગ થઈ ગયા ધીમે ધીમે બધા ભાઇ બહેનો એ પેલા ભાઈ સાથે સબંધ તુટી ગયો આ બહેનો પેલા ભાઇ ની પોતાની બહેનો નથી તેના સંબંધિત ની છોકરી હતી હવે તમે કયો વાક કોનો હતો ??