માણસનું સાચું ઘરેણું...

એની ભીતર રહેલ સમજદારી અને મર્યાદા છે.

સૌને સ્નેહ આપવાની વૃત્તિના વલયો ચોતરફ ફેલાઈને...

આખા વાતાવરણને પ્રેમમય બનાવી દે છે...

અને એ વાતાવરણમાં જીવવું એટલે જાણે સ્વર્ગલોક માં જીવવું...

- અલ્કેશ ચાવડા 'અનુરાગ' (શંખેશ્વર)

https://play.google.com/store/apps/details?id=com.vnerds.vartavaibhav
આવા બીજા ક્વોટ,વાર્તાઓ,કવિતાઓ અને ઉપયોગી આર્ટિકલ વાંચવા તેમજ જાતે લખવા માટે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો "શબ્દ સંજીવની" એપ... ઉપરની લિંકથી...

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111064507
Alkesh Chavda Anurag 8 year ago

MB ના મારા તમામ મિત્રો પાસે મારી એપ "શબ્દ સંજીવની" ડાઉનલોડ કરી એમાં પણ લખવા હું દિલ થી વેલકમ કરું છું... આવો શબ્દ સંજીવની પર પણ આપણા મિત્રોનું આખું ગ્રૂપ ઉભું કરીએ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now