"મળ્યું એને માણવાની પણ મજા છે"
"ના મળ્યું એને ચાહવાની પણ મજા છે "

" એક માં એક તો બે થાય એવું શીક્ષક શીખવાડે છે .
અને બે માંથી એક નીકળો તો એક પણ ના વધે એવું પ્રેમ શીખવાડે છે ."

Gujarati Shayri by maheshwari Nayi : 111064408
Nirav Donda 8 year ago

સત્ય છે ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now