‼
ક્યાંક રંગબેરંગી સ્વેટર ને કોલ્ડ-ક્રીમ સામે પણ શિયાળો જીતે છે..,
તો કયાંક કંતાન ના કોથળા સાથે કોઈ ગરીબ શિયાળા ને હંફાવે છે..!!

✍?..કુમાર રાણા..શુભરાત્રિ..જયમાતાજી

English Shayri by KUMARPALSINH RANA : 111064224
AJ Arpit 8 year ago

હૂંફ ફક્ત અહીં પૈસાની જ છે, બાકી ખાલી ફાટેલા ખિસ્સામાં તો બારેમાસ શિયાળો છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now