તું ગઈ
એ રીતે
દર્દ પણ જતું રહેશે,

જવાંમર્દ આશિકોની
આલમમાં
નામ અમારું
ચર્ચાતું રહેશે!

- અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111064223

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now