મૈં વો ચિરાગ હૂં જો આંધિયોં કી ઝદ મેં જલા,
અંધેરે અબ ભી મેરા એહતેરામ કરતે હૈ.
(હું એવો દીપક છું કે જે ઝંઝાવાતની ચપેટમાં ય પ્રજવળી રહ્યો છું તેથી તો અંધકાર પણ હવે મારું સન્માન કરે છે.)
-કિશોર ‘સાગર’

Gujarati Shayri by Rakesh Thakkar : 111064177

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now