બાલમંદિર થી લઈ કોલેજ સુધી
બધું જ ભણાવવામાં આવ્યું
"ત્રિકોણ", "ચોકોણ",
"લઘુકોણ", "પંચકોણ"
પણ જીવનમાં "જે હંમેશા ઉપયોગી" છે
તે "ક્યારેય ભણાવવામાં નથી આવ્યું."
તે છે.... "દ્રષ્ટિકોણ."

Gujarati Motivational by વનરાજ સિંહ પરમાર : 111064126

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now