ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં
આપી આપીને તમે ટેકો આપો
સજન ! નાતો આપો તો અમે આવીએ...!

- વિનોદ જોશી

Gujarati Shayri by Ashq Reshammiya : 111064123

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now