જોડે ચાલવું એ સરુઆત છે …
જોડે રેહવું એ પ્રગતિ છે….
જોડે જીવવું એ ઝીંદગી છે….
જોડે મરવું એ પ્રેમ છે….
પણ અલગ રહી ને પણ જોડે રેહવું એ મિત્રતા 6.

Gujarati Quotes by Mayur Prajapati : 111064070

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now