લાગણીનો ટેકો જો મળી જાય ને સાહેબ,
પછી લાકડીના ટેકાની જરૂર નથી પડતી !!
*?શુભ સવાર?*

Gujarati Quotes by Ketan : 111063893
Ssndeep 8 year ago

એમ લેવા કરતા કોઈના ટેકા બની જઈએ તો પણ મૌજ પડી જાય ....

Ketan 8 year ago

નાના ...થોડાક એવા ટેકા તો જોઈએ

Ssndeep 8 year ago

ખરેખર તો એવા ટેકા ની મોહતાજી હોવી જ ન જોઈએ

Ketan 8 year ago

તમને મળી જાહે...ખોટા રોદણાં રોવો માં...હાહાહા

Ssndeep 8 year ago

આ ટેકા ગોતવામાં જ જન્મારો પુરો થય જાય છ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now