મારે મોક્ષ પ્રાપ્તિ નથી જોઈતી,
આપનો પ્રેમ મળે તોય ઘણું છે!
એ પણ ક્યાં અઢળક જોઈએ ?
દૂરથી નજરો મળે તોય ઘણું છે!

-અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111063882

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now