હું ચાહુ છુ તને...
કારણ કે
મને તારી દરેક વાતો ગમે છે... વાતવાતમા ગુસ્સે થવાની તારી આદત ગમે છે...
બોલે તું...
ત્યારે તને સાંભળવી ગમે છે... અને મૌન હોય...
ત્યારે તારા મુખના હાવભાવ જોવા ગમે છે .
આંખોનુ અમૃત અને અધરો ની મીઠાસ ગમેછે...
હ્રદય ના રણઝણતા ધબકારમાં પ્રેમ ની ભાષા ગમે છે...
ખબર છે નથી પામી શકવાનો તને... છતા તુ ગમે છે...
ન મળી શકે આ જનમે તો...
આવતા જન્મે તું મળીશ એ આશ ગમેછે...

Gujarati Blog by Bhavesh Patel : 111063842

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now