The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આભાર કમલેશભાઈ
સત્ય વચન ...
આ " ભુલ " " વિદ્રોહ ની ભાવના " થી લાગે છે પાણી ના વહેણ કૈક ઉલ્ટા ચાલી રહ્યા છે એટલે હવે કાલે નવી રજાચિઠ્ઠી લયને આવીશ @તમને અને તમારા સખી અને આ કેટનભૈ ને આજના રામે રામ .... જય શ્રીકૃષ્ણ ....
કેતન ની ચિંતા ના કરશો ... એ બહુ સારી વ્યક્તિ છે.. ને એના થી ભૂલ થશે તો પરિવાર ગણી એનેય ટોકશું જ... પણ એ તમારી જેવી વિદ્રોહ ની ભાવના નહિ રાખે... એ સમજી શકે એમ છે.. તમે ખબર નહિ સમજણ કોના ધાબે સુકવી આયા છો... ને ગામ ના નામે વોટ લેવાનું બંધ કરો...
એએએએએએએ વહેમ મા ન રહેતા એવા , આ તો આજે છેલ્લો દીવસ છે આ દીવાલે એટલે ચેતવી દીધા બાકી તમે ઈ દબંગ ને જાણતા નથ મારી જોડે થયુ એવુ તો કોઈ દુશ્મન જોડે પણ ની કરે @મુજ વિતી તુજ વિતશે
હાહાહા...ન થાય એવું મારી હારે....ઇ તો કાલે તમે ધંધા એવા કયરા તો ભોગવો...હાહાહા
તો પછી ચેતી જાવ હજી મોડુ નથ થયુ આજ મને તડીપાર કયરો કાલ તમે હશો .... એટલે આ ભોળી ની જેમ જાદુટોના મા ન ભરમાઓ કેતનૈ ગામભૈ ના હોદે તમને જોઈ દીલ દુખતા હૈ @ભાવનાઓ કો સમજો હૈશો હૈશો ન કરો ....
હા ઇ વાત બરોબર....
આખુ કાઠીયાવાડ એક જ કે'વાય હમજો ને યાર આપણે ક્યાં ભાગ પાયડા છે ....
ગામભૈ....એટલે ક્યાંના છોવો તમે...
કેટનભૈ તમને પણ ભુરકી તો નાયખી જ સે , પણ યાદ રાખજો આય કોય કોઈ કોઈ નુ નથીં ખપ પડ્યે આ ગામભૈ જ કામ આયવશે એટલી વાત મા હમજી જાજો ...
ઓકે...સમજાય ગ્યું....મતલબ આજેય તમે રેડી છોવો...હાહાહા
જાદુટોના , મંત્રતંત્ર એવુ કૈક તો હશે હો જગતમાં કેતનભાઇ બાકી આમ ભોળા નૈ ભરમાય જતા હોય @આ છેલ્લા દીવસ નુ રહષ્યોદઘાટન જ સમજવુ ....
સનદીપભાઈ....આજે રેડી છોવો....કે કાલની જેમ રેડી છોવો...હાહાહા
તમે બવ ધોળા દિવસે તારલા જુઓ નહિ... તમને આજે કમેન્ટ કરવાની છૂટ આપી છે કાલે ફરી પૂછજો... આ છૂટ આજના પૂરતી જ હતી... હવે ફરી પ્રતિબંધ લાગી ગયો... સખી વિશે બોલ્યા એટલે..
વાહહહહહ તમે કેટલા ભોળા છો , હું જાણુ જ છું પેલી તમારી દબંગ સખી તમને ભરમાવીને દીવાલ ઉભી કરે છે @આ તો ઈ નથીં તે પેટ છુટી વાત કર દીધી .....
હા એજ વિચારી ને મેં લખવા દીધું... નકામું બીજા ને તકલીફ થાય
હાયયયયશ ગોઠવાઈ ગ્યુ ને કોમેન્ટ થય ગઈ નૈ તો પેટમાં રહી જાત તો ઊભો ગેસ ઉપડત .... આભાર રવિના
એમ નૈ પણ આમ પુછીને લખીએ તો સારુ લાગે એમ .... રહી વાત પોષ્ટ ની તો યે વહી મીસાલ હો ગઈ કે .... કા છાને ખુણે રડી લેવુ નૈ તો ચારે દીશાએ લડી લેવુ ......
આભાર હરિતા
હાહા... આવી ગયા પછી ના પૂછાય આવું! હવે લખી દો નિબંધ વાંધો નહિ...
હાહાહા...
ના ઈ તો કાલ તમે આવવાની ના કહી'તી તે થયુ જરા પુછી ને લખુ એમ @રવિના
mast vat ...
આભાર ટિયા...
કાગળ પેન લો ને લખી નાખો સંદીપજી
wah mast kahyu ....
મારે બે શબ્દ લખવા છે હુ કરુ ... ?
amtran tame apyu ame to bas hajar thaya??
બસ નિલ ને ભાવેશ આવી જ વાત કરો બેય
hi કશીશ... હું મજા માં... તું ક્યાં છે? મજા માં ને?
vah chalo ladva ready??, happy Wednesday
hii ravina di kem.cho ..?? bav j saras vat kahi ape..
ha.. kapai javu.. ka to kapi nakhva..?
આભાર કેતન...જ્યોતિ... જીગરી... સંત
સરસ વાત...
વાહ...happy Wednesday
right
વાહહહ...હેપ્પી બુધવાર...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser