*જો રોટલી માં "ઘી" અને*
*બોલવા માં "જી"*
*લાગી જાય ને સાહેબ*
*તો "સ્વાદ" અને "ઈજ્જત"*
*બન્ને વધી જશે .......!!!*

*મનુષ્ય નો સ્વભાવ છે કે... મળેલી*
*વસ્તુ ની કદર તે બે વાર જ કરે છે...*
*એક મળતા પહેલા અને બીજી ગુમાવ્યા બાદ...*

*?Good morning?*

Gujarati Quotes by Yogendra Sinh Zala : 111063359

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now