સવાર ની ગુલાબી ઠંડી માં તારો એક હૂંફાળો સ્પર્શ ...
તારી એક પ્રેમભરી સ્માઇલ ..જાણે કે આ ગુલાબી ઠંડી ની એક હવા
તારો ચેહરો દેખાય જાણે .. સવાર ના ધુમસ્સ માં થી
સુરજ દેખાતો હોઈ ..
આ ગુલાબી ઠંડી કરાવે છે મને તારા પ્રેમ નો અહેસાસ એવો ....
....કે ..
એક ફૂલ જાણે ઝાકળ ની બુંદ માટે તરસ તું હોઈ ...
bittu