પ્રીત થઈ છે આજે આ મોસમ ને ધરતી સાથે..
લીલી ધરતી ને સ્વેત ચૂન્નર ભેટ ધરી છે મોસમ એ..
ગુલાબ કેરી સોડમ મોસમ ને મળી ઘરતી તરફ થી ભેટ કલરવ કેરું સંગીત કરે છે એક મેકનું સ્વાગત
જે પૂરાવો પુરે, છે હજુ આ બ્રાહ્માંડ મા પ્રેમ અમર..

Gujarati Shayri by Shai Joshi : 111063305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now