’ચાકુ’, ‘ખંજર', 'તીર' અને 'તલવાર'..અંદર અંદર લડતા હતાં કે કોણ "વધારે ઊંડો જખમ" કરે છે ?
અને
'શબ્દો' પાછળ બેઠા બેઠા હસતા હતા !

Gujarati Good Night by Krishiv : 111063294

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now