લેખ.
"લોભ ને ક્ષોભ"
લોભ મને બરાબર ફાવે. તેનો જરીય ક્ષોભ હોય તેવી રેખા ચહેરા પર કરચલી રુપે નિહાળવા ના મળે. લોભ કરતા અમારી ખુદની ઈમાનદારી, પ્રમાણિકતા, ખુદને થતા નુકશાનોને વિસરી જઈએ છીએ. અરે, અાપણા પછીની પેઢીને ફાયદા- લાભ મળેની ગણતરી કરતા જ નથી. દરેક વાતમાં ને બાબતમાં બસ, અન્યની વાત પર નિર્ભર રહેવું શીખ્યા છીએ. અભણ વ્યક્તિ દૂરંદેશીમાં સિમિત રહે સમજાય કિંતુ ધંધાને ઉંચાઈ પર લઈ જનાર દ્રષ્ટિ રાખનાર નજર અદાજ કરે તે લોભ જ. મારે પરોપકારી ન બનું કાંઈ વાંધો નહી કિંતુ જે પરોપકાર કરે છે, જીવન સમર્પણ કરે છે તેમને સમજુ તે પળોને વિશિષ્ટને વરિષ્ઠ રાખવા સાથે તેનું માન, સન્માન સચવાય તેવી જીવન પ્રણાલિ રાખીયે તે જ માણસાઈ. હું કોઈ ને નડુ નહીં અને બીજા ને ફાયદો કરાવી શકુ અે જ મારો લોભ. અને કોઈ નુ દુઃખ જોઈને મારા મા દયા ન જાગવી એ મારો ક્ષોભ......
ભાવના ભટ્ટ અમદાવાદ.........