??
હૈયું પીગળતાં અશ્રુઓ તોરણ થઈ ગયા
પથ્થર જો પીગળ્યા કદી દર્પણ થઈ ગયા
સાથે રહ્યાં તો આપણે પહાડો સમા હતા
છૂટા પડ્યાં તો આપણે રજકણ થઈ ગયા
MANN..................

English Shayri by Vipul Kathekiya : 111063195

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now