Gujarati Quote in Good Night by Naranji Jadeja

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#AJ jani
ગગન

હાલને ભેરુ અગાશી પર, હમણાં જ ખુલ્યું છે ગગન.
લઈ લે રંગીન પતંગ, શીતળ વહી રહ્યું મસ્તીમાં પવન.
જટ તું દોરી બાંધીને આવ, સ્વચ્છ અને સુંદર છે આસમાન.
જોજો હો ભાઈબંધ, આકાશે પક્ષીઓ ભરી છે ઉડાન.
સારું થયું સખા કહ્યું તે, અબોલા લોહીએ ભીંજાય અમન.
મજા મજામાં મોતને ભેટે,અરે ! એને પણ વહાલું જીવન.
બચ્ચાં એના માં પર નભે, આપણી ભુલે ન ટુટે એના પર આભ.
કહે "નર"સહું નું છે પરીવાર, સુખી રહે અનંત.


નારાયણજી જાડેજા "નર"
ગઢશીશા, માંડવી

Gujarati Good Night by Naranji Jadeja : 111063188
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now