???
પહેલા દુકાનો માં લખેલું રહેતું કે
"ગ્રાહક ભગવાન હોય છે"

ખૂબ સારું લાગતું ; જાણે આપણે કોઈ દેવદૂત હોઈએ એવું

અને

અત્યારે લખેલું હોય છે કે
"આપ સીસીટીવી કેમેરા ની નજર માં છો"
સાલું આપણે ચોર હોઈએ એવું લાગે
???

Gujarati Jokes by Manish Patel : 111063115
Vaidehi 8 year ago

camra no wire kapi nakho vat puri???????

Ketan 8 year ago

હાહાહા...ગ્રાહક જાણે ચોર ગઠિયા હોય...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now