જો તું કરે કામ પુરું તો
હું એ હિસાબે આપું ભેટ તુજ ને
આમ આ રીતે માણસો જેને બધુ આપ્યુ એ
ભગવાન ને પણ લાંચ આપે છે

- કવિતા પટેલ

Gujarati Quotes by kavita patel : 111063110
Vasani Kalpesh 8 year ago

સુપ્રભાત.જય શ્રી કૃષ્ણ.કવિતાજી

kavita patel 8 year ago

Subhsvar @vasaniKaplesh

kavita patel 8 year ago

સાચી વાત @jaydipsolanki

jaydip solanki 8 year ago

ખરેખર .....મને એ જોઈને હસું વારંવાર આવે છે કે ભગવાન તારા બનાવેલા તો આજે તને જ બનાવે છે.

Vasani Kalpesh 8 year ago

સુપ્રભાત કવિતાજી

Vasani Kalpesh 8 year ago

વાહ ! ખૂબ સરસ 'કવિતા'

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now