કેવો અનોખો સંબંધ હતો...
કૃષ્ણ અને રાધા નો..!!

એક બીજા થી દૂર તોય...
એકબીજામાં જ વસતા હતા..!!

અનેરી લાગણીઓમાં જોડાઈને...
બધાને પ્રેરણા આપતા હતા..!!

ભલે જીવનસાથી ના બન્યા તોય...
એકબીજાનું જીવન બની જીવતા રહ્યા..!!

Gujarati Good Morning by Shefali : 111063012
Shefali 8 year ago

ha tme busy Cho ...right..??

Vipul 8 year ago

time male tyare tamari badhi post ek sathe vanchi like karu

Shefali 8 year ago

ખૂબ ખૂબ આભાર @ કલ્પેશ જી @ khema bhai ane @ vipul...આટલી બધી પોસ્ટ એક સાથે લાઈક કરવા માટે...

Vipul 8 year ago

wah...હૃદયસ્પર્શી લાઇનો...?

Kalpesh Joshi 8 year ago

सुंदर वाकय रचना

Shefali 8 year ago

આભાર એસીપી

Shefali 8 year ago

thnx @ Bharat ji

Shefali 8 year ago

ha Jalpa Ben...hu to sachu j lavu chu ખબર છે ને તમને...

Shefali 8 year ago

આભાર ટિયા અને jelly

Shefali 8 year ago

આભાર કમલેશ જી અને સંદીપ...

Shefali 8 year ago

આભાર નિરાલી અને હીર...

Tiya 8 year ago

wah ...super ...

Ssndeep 8 year ago

વાહહહહહ પ્રેમભક્તિ ... @આપનો દીવસ શુભ રહે @ શેફાલી

Kamlesh 8 year ago

ખરેખર અદ્‌ભુત સંબંધ ....

Heer Ahir 8 year ago

vahh shefalidi

Shefali 8 year ago

આભાર સખી

Shefali 8 year ago

આભાર હરી...jj , jsk

Shefali 8 year ago

આભાર જીગરી...

Shefali 8 year ago

@ અનુરાગ.. થોડી busy chu hmna pachi પ્રયત્ન કરીશ

Shefali 8 year ago

આભાર રોહિત..@ વાહ

Shefali 8 year ago

jj, jsk @ કેતન

હરિ... 8 year ago

bov j mast @di....jai shree krishnaaa

Ravina 8 year ago

વાહ...જીગરી

Alkesh Chavda Anurag 8 year ago

આવું બધું મસ્ત મસ્ત "શબ્દ સંજીવની" એપ માં પણ લખ ને... શેફાલી

ધબકાર... 8 year ago

ખુબ સરસ...જોરદાર સંબંધનો સાથ...@shefali...આ જીવનમાં જીવંતતા ભરી ગયા, જાણે મને દુનિયાથી દૂર એમનામાં ભરી ગયા...

Ketan 8 year ago

જય શ્રીકૃષ્ણ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now