અમે હજી નક્કી કર્યું કાંઇક કામ કરીએ,
ત્યાંતો લોકોનાં સલાહ સૂચન વિના માંગએ મળ્યા,
મને પણ હજી ન હતી ખબર કે કામ શું કરશું...!!!

લોકોને કેવી રીતે સુચન યાદ અવતા હશે....?

Gujarati Blog by Harshil Indiraben Arvindbhai Patel : 111062956

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now