એક જણ એવું ગમી ગયું છે
હૈયા સોંસરવું સાવ ઊતરી ગયું છે
પળેપળ જુવો મ્હોરાય છે કેવું!
દિલ મારુંય ગુલાબ બની ગયું છે!

-અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111062900
Ashq Reshammiya 8 year ago

koi nhi bhai, time pass..?????

Clossed 8 year ago

vah..... kon 6 a

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now