થીજેલી ઠંડી માં હુંફાળો એક ખ્યાલ આપ,
.
.
રહેવા દે શાલ તારી પાસે..
એક ઉષ્મા ભરેલું વ્હાલ આપ.

Gujarati Shayri by Pravin.. : 111062878
Ketan 8 year ago

બરોબર છે...પણ વ્હાલ આપ્યા પછી હળવેકથી શાલ પણ માંગી લેજો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now